દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા તાલુકાના વાડીનારનો યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયો,

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઇશાક અબ્દુલભાઈ ચમડીયા નામના 42 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા દસ હજારની કિંમતની મોટર સાયકલ પર વિદેશી દારૂની બોટલ સાથે નીકળતા ઝડપી લઈ, કુલ રૂપિયા 10,500 નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.