અમદાવાદગુજરાતમનોરંજનવડોદરાસૌરાષ્ટ્ર

‘તમને તમારા જીવની ચિંતા નહીં પણ અમને તો છે, ગરબાનું આયોજન એટ્લે એક સ્યૂસાઈડ બોમ્બનું આયોજન’

  • ગુજરાતમાં 20માંથી 18 મોટા ગરબા આયોજકોએ કહ્યું- આ વર્ષે ગરબા નહીં રમાડીએ, કોરોનામાં ગરબા સ્યૂસાઈડ બોમ્બ જેવા.
  • ગરબાપ્રેમીઓને લાગ્યો મોટો જટ્કો, સરકારના નિર્ણય પહેલા આવી ગયો આયોજકોનો નિર્ણય
Now, learn basic to advanced garba through apps

વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતના ગરબાના મોટા આયોજનો આ વર્ષે જોવા નહીં મળે. શહેરોના મોટા ગરબા આયોજકોએ સ્પષ્ટ કરી દીધું કે કોરોનાના કારણે તેઓ કોઇ પણ પ્રકારનું રિસ્ક લઇ શકે તેમ નથી. તેમના માટે લોકોની સુરક્ષા જ સૌથી પહેલી પ્રાથમિકતા છે.
વડોદરાના યુનાઇટેડ વેના હેમંત શાહનું કહેવું છે કે આટલી ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કોઇ પણ સ્થિતિમાં ન કરાવી શકાય.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close