ટ્રેડિંગરાષ્ટ્રીય

આર્મી ભરતીની લેખીત પરીક્ષા હાલ પુરતી મોકુફ…

Gujarat24news:જિલ્‍લા રોજગાર અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા જામનગર સહિત સૌરાષ્‍ટ્ર- કચ્‍છ તેમજ દિવના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે આર્મી રીક્રુમેન્‍ટ ઓફીસ જામનગર દ્વારા તા.૨૫-જુલાઇ-૨૦૨૧ ના રોજ સત્‍યસાઇ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. એ.આર.ઓ જામનગરના પત્ર મુજબ હાલ આ લેખિત પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે. પરીક્ષાની નવી તારીખ જાહેર થતા દરેક ઉમેદવારોને ફરીથી સોશિયલ મિડીયા તેમજ અખબારીયાદી દ્વારા જણાવવામાં આવશે. તેમ વધુમાં જણાવાયું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × four =

Back to top button
Close