
ઘણા લોકો ને ખબર નથી હોતી કે લગ્ન પોતાની જાતિ મા જ કરવાની વ્યવસ્થા આપણી સનાતન સંસ્કૃતિ મા શા માટે રાખવામાં આવ્યું છે. જેમ વનસ્પતિ મા વર્ણશંકર બીજ હોય છે એ ત્રીજી કે ચોથી પેઢી એ ઉત્પાદન કરવામાં અશક્ષમ થઈ જાય છે. એવી જ રીતે મનુષ્યમાં પણ જ્યારે અલગ અલગ જાતિ મા થી જ્યારે વર્ણશંકાર પ્રજા ઉત્પન્ન થાય છે તે ત્રીજી ચોથી પેઢી એ પ્રજા ઉતપન્ન કરવા અશક્ષમ થઈ જાય છે. એટલું જ નહીં પણ એ પોતાના આનુવંશિક લક્ષણો પણ ધીરે ધીરે ગુમાવી બેસે છે. કૌશલતા નાશ પામે છે . જેનાથી બેકારી ની સમસ્યા પેદા થાય છે. ક્ષત્રિય હોય તો એ પોતાની ખુમારી ગુમાવી બેસે છે .

બ્રાહ્મણ હોય તો એ પોતાનું ગ્ન્નાન,સ્વાભિમાન,સંસ્કૃતિ ગુમાવી બેસે છે. આવા વર્ણશંકર સંતાનો જીવન મા કાઈ પણ કરી શકતા નથી. #beingrajput માટે મારી સમાજ ની દીકરી ઓ બહેનો અને ભાઈઓ ને કહેવું છે મહેરબાની કરી આ બોલીવુડના રવાડે ના ચડશો. પ્રેમ પ્રકરણો થી તમને જીવન માં અંતે દુઃખ જ મળશે. અત્યારે આટલા બધા આઇવીએફ સેન્ટર ચાલે છે એનું કારણ જ આ છે. આપણા ઋષિ મુનિઓ એ કઈ શોખ થી નિયમો નથી બનાવ્યા .

એમણે આપણા ભલા માટે જ બધા નિયમો બનાવ્યા છે..પ્રેમ ના પ્રાંગણા પ્રગટાવતા પેહલા બાપ ના આગણા નું ધ્યાન રાખજો અને જે ભાયું અને બેનો પ્રેમ ના રવાડે હોય આ વાક્ય વાપરવુ પડે છે કેમકે પ્રેમ ની પરિભાષા ને ધૂળ ઘાણી કરવા વાળો પુરુષ અને સ્ત્રીજ જ મોખરે હોય છે,માઁ બાપ ના પ્રેમ ખોટ હોય નય ઈની ગાંઠ બાંધી લેવી,રાજપૂતી પાઘ નો મલાજો દીકરા અને દીકરીબા ની પણ જવાબદારી છે,બીજા વર્ણ મા પયણવાના વાના મેલી એક વાર બાપ ની કરેલી મેહનત યાદ કરજો એક વાર બાપ ના પરસેવા ની સોરભ માણજો તમારા પાછળ કેટલા કાલા વાલા કર્યા હશે,એક વાર માઁ ના દાઝેલા હાથ જોઈ લેજો પછી એનો જીવ બારતા પેલા વિચાર કરજો,તમારી માંદપ મા એના ભીંજાયેલા પાલવડા ની ભિનાશ માણજો પછી માઁ ની આંખો મા આહુડા ની ભીનાશ લાવતા નય. .

જીવન ભર સાથ દેવા વાળી અર્ધાંગિની ના છેડે બંધાતા પેલા પોતાની સાડી ના છેડા ફાડી જે માઁ તમારા પાટાપિંડી કર્યા એના ઋણ ચૂકવી દેજો. . કોક ની દીકરી અને દીકરા ને ભોળવતા પેલા ઘર ના આંગણે કૂદતી તુલસી અને પીપડા ના પાન ખરે નય એનું ધ્યાન રાખજો અને પર પુરુષ ના અને પર સ્ત્રીના પ્રેમ મા પડતા પેલા તમારા ભાઈ અને બેન ને નીચું જોઈ હાલવું નો પડે એની કાળજી લેજો.