ગુજરાત

કોરોના ટેસ્ટ કરાવવાથી ડરો છો શા માટે? હું પણ ટેસ્ટ કરાવું છું – મુખ્યમંત્રી વિજય રૂપાણી

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં એ ગુજરાતનાં લોકોને કોરોના ટેસ્ટ વિષે જાગૃતિ આપતા નજરે ચઢ્યા છે. એ વિડીયો દ્વારા એ સંદેશ આપે છે કે કોરોના ટેસ્ટથી ડરવાની જરૂર નથી, એ ખૂબ જ સામાન્ય ટેસ્ટ છે. જેમ જેમ ટેસ્ટની સંખ્યા વધશે એમ એમ ગુજરાત ઉપરથી કોરોનાનો ખતરો ઘટતો જશે.

લોકોને સંદેશો આપવા માટે વિજય રૂપાણી એ કેમેરા સમક્ષ પોતે પોતાનો કોરોના ટેસ્ટ થતો હોય એવો વિડીયો લોકો સમક્ષ જાહેર કર્યો છે. વિજય રૂપાણીનું આ પગલું સાચે વખાણવા લાયક છે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × one =

Back to top button
Close