મનોરંજન
એક્ટ્રેસ પાયલ ઘોષે ક્યા ટોચના ડિરેક્ટરે પોતાનું જાતિય શોષણ કર્યું હોવાનો કર્યો આક્ષેપ???

બૉલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર શારીરિક છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.
અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું છે કે – અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર જબરદસ્તી કરી છે, નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.

જોકે, હવે હજુ સુધી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, પરંતુ આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પાયલ પાસે પુરેપુરી ડિટેલ માંગી છે.