ધર્મ
ભગવાન સૂર્યની ઉપાસના કરતી વખતે એમના બીજા નામો પણ કરી લો યાદ….. થશે અઢળક ફાયદાઓ

ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય પ્રમાણેએક મુખ્ય દેવ છે. જો ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરવામાં આવે તો શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. પરમાત્મા અને સૂર્ય એકબીજાના અભિન્ન અંગ છે
વેદોમાં મિત્ર, વરુણ અને સવિતા/સવિતૃને સંબંધિત સંખ્યાબંધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ, વગેરે સૂર્ય દેવના અન્ય નામો છે. ચાલો આજે અમે તમને એમના બીજા નામો વિષે જણાવીએ.










