ગુજરાત
જુઓ વિડીયો- બ્રેકીંગ……અમરેલી-સાવરકુંડલાના મેવાસા નજીક સાત સિંહોએ દિન દહાડે

અમરેલી-સાવરકુંડલાના મેવાસા નજીક સાત સિંહોએ દિન દહાડે ગાયનું મારણ કર્યું…..
સાત સિંહો એકી સાથે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં ચડી આવ્યા…
પાલતુ પશુ ગાયનું મારણ કરી સિંહોએ દિવસે મિજબાની મનાવી…
સામાન્ય રીતે સિંહો નિશાચર હોવાથી રાત્રિ દરમિયાન જ મારણ કરતા હોય છે…
દિવસે એકીસાથે સાત સિંહો ખેતરમાં મારણ આરોગતા હોય તેવો વીડિયો વાઇરલ…..
રિપોર્ટ…. મહેશ બારૈયા – અમરેલી