જુનાગઢ તાલુકામાં જી.આર.ડી.સભ્ય ની ખોટી હાજરી પુરી બીલ બનાવી સરકારી નાણા નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે

પાંચ દિવસ નોકરી કરવામા આવી છે એને નવ દિવસ નુ બીલ ચુકવવા મા આવેલું છે જેનો વિડીયો સામેલ કરવામાં આવ્યો છે.

news@gujarat24news.com