ગુજરાતવડોદરા

વડોદરા બ્રેકિંગ: દુમાડ ચોકડી પાસે ફાયરિંગની ઘટના..

દુમાદ ચોકડી ખાતે 6-7 રાઉન્ડ ફાયરિંગ, 3-4 લોકો ઘાયલ થયા અને એસએસજી હોસ્પિટલમાં લઇ ગયા.

બે જૂથો વચ્ચે ઘર્ષણ બાદ ફાયરીંગ કરાયું. આ ફાયરીંગની ઘટનામાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાTags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + eighteen =

Back to top button
Close