ગુજરાત

ગુજરાતમાં આવતીકાલથી વધુ સંક્રમણવાળા આ 10 જિલ્લામાં 18+ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરાશે..

આવતીકાલે 9 વાગ્યાથી શરૂ થશે રસીકરણ કાર્યક્રમ

જેમણે રજીસ્ટ્રેશન કર્યું હશે એમને જ મળશે રસી

3 લાખ વેક્સિનના ડોઝ સાંજ સુધીમાં મળશે

આ 10 જિલ્લામાં અપાશે વેક્સિન

અમદાવાદ,
સુરત,
વડોદરા,
રાજકોટ,
ભાવનગર,
જામનગર,
ભરુચ,
મહેસાણા,
કચ્છ,
ગાંધીનગર

વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + five =

Back to top button
Close