દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાવલ ગામે અનોખી તરણ સ્પર્ધા…

રાવલ ગામમાં છેલ્લા દોઢ માસ થી સતત પાણીમાં ગરકાવ થતા લોકો ને અને ખેડૂતો ને હાલાકી પડી રહી છે.
ખેડૂતો એ ખેતરમાં ભરેલ પાણી માં તરણ સ્પર્ધા ગોઠવી…

ખેતરોમાં 4 થી 6 ફૂટ સુધી ભરેલ પાણીમાં તરણ સ્પર્ધામાં ખેડૂતો એ ભાગ લીધો…
તરણ સ્પર્ધામાં વિજેતા થયેલ ને લોલીપોપ નું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.
હાલ ખેતરોમાં ભરેલ પાણી ના કારણે પણ નિષ્ફળ જવા ના આરે છે ત્યારે ખેડૂતો એ અનોખો વિરોધ કરી સરકાર નું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =

Back to top button
Close