દેવભૂમિ દ્વારકા

ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં પરપ્રાંતીય આધેડનું અપમૃત્યુ..

ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અને બંગાળ રાજ્યના બાધુનવારી તાલુકાના મૂળ રહીશ એવા ભાદ્રેપાલ દુલાલપાલ પાલ નામના 51 વર્ષીય આધેડની નાદુરસ્ત તબિયત વચ્ચે તેમની ઓરડીમાં તેઓ ગુરુવારે આરામ કરવા ગયા બાદ મૂર્છિત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ચંદ્રપાલ દુલાલપાલએ ઓખા મરીન પોલીસને કરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close