દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા જગત મંદિર માં ચાંદીના ગરબામાં અખંડ જ્યોત..

નવરાત્રી દરમ્યાન ત્રિલોક્ય સુંદર જગત મંદિર માં પણ અન્ય દેવી મંદિરો ની જેમ રાજાધીરાજ ના નીજ મંદિર માં પણ પ્રથમ નવરાત્રી એ પૌરાણીક ચાંદી ના ગરબા ની સ્થાપના વિધીવત રીતે કરવામાં આવે છે. સંધ્યા સમયે સો પ્રથમ નવરાત્રી દરમ્યાન માં ભગવતી ની ઉપાસના કરી ચાંદી નો ગરબો પ્રગટાવી ને ત્યારબાદ જ સંધ્યા સમયે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ રાજાધીરાજ નો સંધ્યા સમય અને શયન નો ક્રમ કરવામાં આવતો હોય છે.