ટીમ બાઇડેનની આર્થિક સહાય માટે અપીલ!!! યુ.એસ. માં ચાલતી રાષ્ટ્રપતિ પદની લડાઇ ચાલી શકે છે લાંબા સમય સુધી…

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે કાંટેની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ વધી રહ્યા હતા હવે બાઇકન આગળ વધી રહ્યા છે. સમય જતાં આ રાષ્ટ્રપતિ પદની લડાઇ રોમાંચક થવાની છે.
બાઇડેનની કોન્ટેશન માટે 6 વોટની જરૂર છે. નેવાડામાં બાઇડેન લીડ કરી રહ્યા છે. મતદાન પૂરું થાય પછી અમેરિકાની રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નેટીંગોની માનવામાં આવેલી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી છે છે અને અમેરિકન રાષ્ટ્રપતિ પદની લડાઇ લાંબી ચાલવાની છે. હવે ટીમ બાઇડેન સમર્થકો દ્વારા આર્થિક સહાયની અપીલ છે.
બાઇડેન તેના સંબોધનમાં જણાવ્યું હતું, “અહીં, લોકશાહી છે. પાવર થી સરકાર નથી ચાલી શકાતી. સરકાર લોકો વડે ચુટવામાં આવે છે. હવે તે સ્પષ્ટ દેખાઇ રહિયું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી એ આખા વિશ્વ ને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે વિશ્વના તમામ લોકો નું ધ્યાન તેના પર કેન્દ્રિત છે અને ઘણા દેશમાં લોકો આતુરતા થી પરિણામ ની રાહ જોઈએ રહ્યા છે. ચૂંટણીના પરિણામોમાં દેશની મુશ્કેલીવધી છે જે નાણાકીય બજારો જોવા મળી રહી છે અને રોકાણકારો તેના થી પ્રભાવિત થઈ રહયા છે.