ગુજરાતટ્રેડિંગ

વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે જોડીયા કોર્ટમા વૃક્ષારોપણ…

Gujarat24news:વિશ્વ પર્યાવરણ દિવસ નીમીતે જોડીયા કોર્ટમા વૃક્ષારોપણ કરવામા આવેલ હતુ.


આ પ્રસંગે જોડીયા ના જ્યડીશીયલ મેજીસ્ટ્રેટ અને પ્રિન્સીપાલ સિવીલ જજ શ્રીમતી સુદેશ ગીલ સાહેબ ની અધ્યતક્ષતામા તથા તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામા આવેલ હતુ, ત્યારબાદ જોડીયા બાર એસોસીએશન ના સેક્રેટરી એ.પી.માંકડ ના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવેલ હતુ તથા ત્યારબાદ સાથી વકીલોમા રસીકભાઇ લાંઘણોજા, દિનેશભાઇ ભીમાણી, જીતુભાઇ પરમાર તથા જયભાઇ માંકડ તથા જોડીયાકોર્ટ ના રજીસ્ટાર રાજુભાઇ નિમ્બાર્ક સહીતના સમગ્ર સ્ટાફ ના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવેલ હતુ
આ પ્રસંગે જોડીયા ના એ.પી.પી.શ્રી અશોકભાઇ પરમાર હાજર હતા તથા તેઓના હાથે વૃક્ષારોપણ કરવામા આવેલ હતુ.

પત્રકાર: paresh anadkat

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close