ટ્રેડિંગ
દેશભરમાં કુલ 84 લાખ કોરોના કેસ, પરંતુ 6.20% જેટલા ઍક્ટિવ કેસ

કોરોના થી હજી પણ જગ ચાલુ છે.કોરોના દર્દીના આકડાં 50 હજાર ની પાર થઈ ગયા હતા. પરતું આજે એ આકડાં માં તફાવત જોવા મળિયો છે. આરોગ્ય મંત્રાલય થી જે માહિતી આવી રહી છે. તેના મુતાબિક કોરોના આકડાં માં તફાવત જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોના લીધે ઘણા લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે. પરતું હમણાં થી કોરોના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે આરોગ્ય મંત્રાલય એ કીધું છે કે છેલા 24 કલાકમાં આખા દેશભરમાં કોરોના કુલ 54157 કેસ ઠીક થઈ ચૂક્યા છે દેશભરમાં કોરોના કેસમાં રિકવરી નો દર વધીને 92 થી ઉપર ગયો છે.

દેશભરમાં લોકો હવે કોરોના થી જડપી ઠીક થવા લાગીયા છે.અને હવે કોરોના થી કેસ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હજી સુધી કોરોના સાથે માનવી નો જગ ચાલીજ રહ્યો છે. પરંતુ હવે આશા છે કે સમય જતાં આ મહામારી માંથી બધા ને નિજાત મળશે.
