દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકા ઓખામઢિ પાસે ટોલનાકામા વાહન ચાલકો પાસે થી ઉધાડી લુટ

વિકાસ પૂરો થયો નથી ત્યાં ટોલ નાકા પર ઉઘરાણી શરૂ કરાઇ..
ઓખા ટોલ નાકાએ વાહન ચાલકો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાયું..

રોડ નું કામ અનેક જગ્યાએ બાકી છે ત્યાં ટોલ નાકા પરથી વસુલાત શરૂ કરાતા વાહન ચાલકોમાં રોષ..
વાહન ચાલકો પાસેથી અણધારી રકમ વસુલાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ..
નીતિ નિયમો નેવે મૂકી ટોલ ટેક્સ ઉઘરાવામાં આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ..
સ્થાનિક આસપાસના ગામોને પાસની સુવિધા પણ ઉપલબ્ધ નહીં..

ટોલ પર કર્મચારીઓને નીતિ નિયમો જ ખબર ન હોવાનું બહાર આવ્યું..
રોડ ના કામ અધૂરા હોવાનો ખુદ દ્વારકા નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા રજુઆત કરાયા હોવાનું આવ્યું સામે..
સમગ્ર મામલે રોડનું કામ પૂર્ણ કર્યા બાદ ટોલ વસૂલવા બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ..
ટોલ નાકા પર ઉઘાડી લૂંટ બાબતે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં રોષ..