પોરબંદર દ્વારકા નવનિર્માણ રોડ પર ટોલ પ્લાઝા તા. 25.09.2020 થી લાગુ..

પોરબંદર થી દ્રારકા સુધીનો બનાવવામાં આવેલ નવો નેશનલ રોડ બનીને તૈયાર થઈ ગયો છે. આ માર્ર્ગ પર વાહન ચલાવવાનો ચાર્જ આવતી કાલ તા. 25.09.20 થી વસુલવામાં આવનાર છે. પર્યવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તા.25.09.20 થી આ માર્ગ પર ચાલનારા વાહનની કેટેગરી મુજબ ચાર્જ નક્કી કરવામાં આવેલ છે જેમા ઉપરોક્ત સેકશનને જાહેર ફન્ડ (ઉપરોક્ત સેક્વાન એચએએમ એન્યૂઇટી ધોરણે તા 08,08.2017 ના કન્સેશન કરારની જોગવાઈ અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે અને વ્યાપારીક કાર્ય માટે 100.977 કિ.મી.ની પ્રી લબાઈને તા.18.04.2020ના પત્ર અનુસાર પ્રમાણિત કરવામાં આવી છે અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્તદરો, 48,78 કિ.મી.ની પૂરી થયેલ લંબાઈ માટે લાગુ કરવામાં આવેલ છે.
તમામ પ્રકારના વાહનો માટે ચૂકવણીથી 24 કલાકનાગાળામાં વળતીમુસાફરી (વળતર 25%) આપવામાં આવશે. તમામ પ્રકારના વાહન માટે ચૂકવણીની તારીખથી મહિનામાં 50 સિંગલ મસાકારી (વળતર -33%), ટોલબાઝાથી 20 કિલોમીટરની અંદર રસ્તાબિન-વ્યાપારી વાહનો માટે કેલેન્ડર માસ દીઠ પાસ ₹275, ટોલપ્લાઝાથી 20 કિમીની અંદર રહેલા વ્યાપારીક વાહન મંજૂરી અંતર્ગત આવતા વાહનોને બાદ કરતા) (વળતર50%), જીએસઆર 950 ના તા.03.12.2010 ફી ના નિયમો મા સુધારા બાકાત વાહનઓની યાદી આપેલ છે.
માન્ય ભાર કરતાં, વધુ ભાર ધરાવતા વાહનઓ માન્ય ફી કરતા દસ ગણી ફી ચૂકવવી પડશે અને હાઈ-વેનો ઉપયોગ કરવા માટે અતિરિક્તભાર દુર કરવો પડશે,પ્રોજેકટનો મુખ્ય ખર્ચ 2146,30 કરોડ છે. મુખ્ય ખર્ચની રીકવરી બાદ યુઝર ફી (ટોલ) ના દર 40% ઘટાડી દેવામાં આવશે.
ગેઝેટમાં પ્રકાશિત તા.26.08.2020ના રોજની ફી ની સૂચના જોવા માટે, દરની મંજૂરી વગેરે ધરાવતો એનએચએઆઇનોતા.16.07.2020 નો પત્ર વેબસાઈટ http://ls.nhal.gov.in પર જોઈ શકાય છે, આ ટોલ સૂચન 117.748 કિમીની લંબાઇ માટે છે.
કરવામાં આવ્યું છે. યૂઝર ફી ફક્ત કુલ લંબાઈ 100.977 કિમી માટે જ છે.
જો કે, 100.977 કિમી માટે સક્ષમ સત્તા દ્વારા પ્રોવિઝનલ કમ્પ્લીશન સર્ટિફિકેટ (પીસીસી) જારી કરવામાં આવ્યું છે અને મંજૂરકોઈપણપૂછપરછ માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર, પીઆઈયુ- રાજકોટ, એનએચએઆઈ અને સરનામુ 301, 304, ક્રિશ્ના કોન આર્ક 1, પ્લોટ નં.9, યુનિવર્સિટી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ પર સંપર્ક કરી શકાય.