દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ આટલા કોરોના પોજીટીવ કેસ નોંધાયા….

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કુલ નવા 11 કોરોના પોજીટીવ કેસો નોંધાયા છે. જેમાંથી ખંભાળિયામાં આજે નવા 7 કેસ આવ્યા છે અને દ્વારકામાં 4 નવા પોજીટીવ કેસ નોંધાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ પોજીટીવ કેસોની સંખ્યા 158 એ પંહોચી છે.
તેમાંથી દ્વારકા જિલ્લાના આહીર સમાજની વાડી પાસે, વરવાળા વાડી વિસ્તાર, ધિંગેશ્વરપાળામાં અને નરસંગ ટેકરી વિસ્તારોમાં કેસ નોંધાયા છે.
