ટ્રેડિંગદેવભૂમિ દ્વારકા
આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારકા તાલુકાના કલ્યાણપુર મુકામે “સંવેદના દિવસ” અંતર્ગત સેવસેતુ કાર્યક્રમ દ્વારા લોકોને સરકારી યોજનાઓના લાભ…

આતકે માનનની દ્વારકા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રાજવીર નાયાભા કેર દ્વારકા મામલતદાર સાહેબ શ્રી જિગીરાજસિંહ જાડેજા, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ સેરઠીયા, કલ્યાણપુર ગ્રામ પંચાયત ના સરપંચ, મુંજાભા વિધાભા માણેક,રાજેન્દ્ર પરમાર દ્વારકા તાલુકા ભાજપ મહામંત્રી તેમજ રાંગાસર ગ્રામ પંચાયત ના સરપંચ પાલાભા ગગાભા સુમણિયા, વસઈ ગ્રામ પંચાયત ના જીવણ ભા માણેક તેમજ શિક્ષણ શાખા ના કર્મચારી તેમજ અલગ અલગ વિભાગ ના કર્મચારી સ્થળ પર ઉપસ્થિત રહી ને અરજી નો નિકાલ કરવામાં આવ્યો આ અંગે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા..