સ્પોર્ટ્સ

આ વખતે IPLમાં “હિટમેન” રોહિત શર્મા ઓપનિંગ કરશે.

  • 4 ટાઇમ આઈપીએલ ચેમ્પીઅન મુંબઈ ઇન્ડિયન શનિવારે UAEમાં શરૂ થનાર આઈપીએલની 13મી સિઝનની શરૂઆત કરશે.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ કરવાનું પસંગ કરે છે.આઈપીએલમાં અમુક વર્ષોથી ક્યારેક નંબર 3 કે 4 પર રમતો જોવા મળે છે. રોહિત એ જયારે પણ ઓપનિંગ કરી છે ઇન્ડિયા માટે ત્યારે તે સફળ થયા છે.

આઈપીએલમાં તેમને ઓપનિંગના ઓછા મોકા મળ્યા છે. હવે રોહિત શર્માએ સાફ કહ્યું છે કે આ વખતે તે પુરી આઈપીએલમાં ઓપનિંગ કરતા જોવા મળશે.રોહિત

આઈપીએલમાં તેમને ઓપનિંગના ઓછા મોકા મળ્યા છે. હવે રોહિત શર્માએ સાફ કહ્યું છે કે આ વખતે તે પુરી આઈપીએલમાં ઓપનિંગ કરતા જોવા મળશે.રોહિત શર્મા ના ઓપનિંગમાં શાનદાર રેકોર્ડ્સ છે.એટલે તે આ વખતે ઓપનિંગ કરવા ઈચ્છે છે.

આ વખતે તે સાઉથ આફ્રિકા ના વિકેટકીપર બેટ્સમેન ક્વિનટ ડી કોકની સાથે ઓપનિંગની શરૂઆત કરશે. મુંબઈના કોચ મહેલા જયવર્ધને સાફ કર્યું છે કે, ટીમ રોહતિ-ડી કોકની જોડી સાથે જ આ ટુર્નામેન્ટની શરૂઆત કરશુ.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે જોર લગાવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen + 1 =

Back to top button
Close