ટ્રેડિંગરાષ્ટ્રીય

આવું ફક્ત હિન્દી સિરિયલોમાં જ જોવા મળી શકે છે બરાબર ને?

જ્યારે કેટલીક ભારતીય ટેલિવિઝન સિરીયલો કલ્પનાની વાત કરવામાં આવે છે ત્યારે થોડો ઓવરબોર્ડ જવાનું વલણ ધરાવે છે, શોમાં નાગિન 5 માં શોમાં બે અભિનેતાઓની સાપ ‘ફ્રેન્ચ કિસિંગ’ જોવા મળ્યા પછી લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

નાગિન સિરીજની પાંચમી સીજન ચાલી રહી છે અને ખબર નહીં કેમ લોકોને એ પસંદ પણ આવી રહી છે. સાંપ અને નોડિયાની લવસ્ટોરી, નાગમણિ જેવી એક ને એક વાતોથી લોકો હજુ કંટાળ્યા નથી.

જો કે ઘણા લોકો હવે સોશિયલ મીડિયા ઉપર આ શોનો ઘણો મજાક બનાવી રહ્યા છે અને લાગે છે એટ્લે જ એકતા કપૂર નેગેટિવ પબ્લિસિટી મેળવીને આ સિરીજ આગળ વધારતી રહે છે.

સીજન 4ની એક તસવીર-

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 2 =

Back to top button
Close