જાણવા જેવું
જાણવા જેવું: વેક્સિન અંગે ખાસ કાળજી..

પ્રથમ કાળજી :
વેક્સિન લેવાના છેલ્લા 5 થી 6 દિવસ સુધીમાં કોઈપણ પ્રકારની શરદી, ઉધરસ કે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન શરીરમાં ન થયેલું હોવું જોઈએ.
બીજી કાળજી :
વેકસીન લીધા બાદ ઓછામાં ઓછા 2 થી 3 દિવસ સંપૂર્ણ આરામ કરવો, જેથી શરીરને થાક ન લાગે અને એન્ટીબોડીની પ્રક્રિયા સારી રીતે થાય.
ત્રીજી કાળજી :
વેકસીન લીધા પછી 2 થી 3 દિવસ મિનિમમ આઇસોલેશન રાખવું કારણ કે આ સમયગાળા દરમિયાન ઇમ્યુનિટી ઓછી થયેલી હોવાથી સંક્રમિત થવાના ચાન્સીસ ખુબ વધી જાય છે.
આ ખૂબ ખૂબ અગત્યની વાત છે. વેક્સિન વખતે ઉપરોક્ત કાળજી લેવાતી નથી, તેના ખૂબ ગંભીર પરિણામો આવેલા છે. વેક્સિન ખૂબ સારી અને સુરક્ષિત છે પરંતુ કાળજીના અભાવે વેકસીનને દોષ આપીએ છીએ. હકીકતે આ ત્રણ કાળજી લેવી ખૂબ ખુબ ખુબ જરૂરી છે.