દેવભૂમિ દ્વારકા
યાત્રાધામ બેટ દ્રારકા નાં દરિયામાં પડી ગયેલ નંદી નો વિડિયો વાઈરલ…
શું.આપે નંદી મહારાજ ને કદી દરિયા માં તરતાં જોયા છે..યાત્રાધામ બેટ દ્રારકા નાં દરિયામાં પડી ગયેલ નંદી નો વિડિયો વાઈરલ…નંદી મહારાજ દરિયામાં પડી જતાં યાત્રાળુઓ – પ્રવાસીઓ માં સર્જાયું કુતૂહલ…નંદી દરિયામાં પડી જતાં બેટ ગૌ સેવા મંડળ નાં યુવાનો દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યું. ગૌ સેવા મંડળ નાં સભ્યો સાથે મુસ્લિમ મિત્રો દ્વારા સફળ રેસક્યું કરવાના આવતા નંદી મહારાજ સલામત…
વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ.
વિડિયો ૧૦ દિવસ જૂનો હોવાનું જણાયું…