રાષ્ટ્રીય
વિરોધની ચીંગારી અહીંયા પણ ઉઠી- કિસાન બિલ અને સંપૂર્ણ ફી માફી બાબતે…

આજ રોજ ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ખેડૂત વિરોધી બિલ પરત લેવા બાબતે તથા શાળા તથા કોલેજ ની સંપૂર્ણ ફી માફી બાબતે વિરોધ પ્રદર્શન કરી રેલી યોજતા ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમર જોષી તથા ગોપાલા સિંહ ચાવડા,યુંનુસભાઈ મુખી, શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ, રવિન્દ્રસિંહ વડોદિયા, ભૃગુરાજ સિંહ ચૌહાણ તથા અન્ય કોંગ્રેસ ના કાર્ય કરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
કુંજન પાટણવાડીયા