ગુજરાત
કરમસદ પાલિકાના ભાજપના કાઉન્સિલર પુત્ર અને તેનો સાથીદાર વિદેશી દારૂ સાથે ઝડપાયા…

મળતી માહિતી અનુસાર, સફેદ કલરની વેગેનાર ગાડી નંબ૨ GJ-23-CA-6773 ના ચાલક બ્રિજેશ સંજયકુમાર જાતે પટેલ ઉ.વ. ૨૪ રહેવાસી વિધ્યાનગર કરમસદ એલીકોન કંપની ની પાછળ અતુલ પાર્ક સોસાયટી તા. જી.આણંદ તથા અનીલ ખેમચંદ જાતે ઉ.વ.૨૪ રહેવાસી,

લાભવેલ તા. જી. આણંદના ઓએ પોતાના કે અજાની ગાડી માં રોયલ સિલેકટ ડીલે રહી કી માર્કીના ૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૨૬૩ કિમંત રૂ. ૨૬,૩૦૦/- નો પ્રતિબંધક પાસ પરમીટ એક જગ્યાએ થી બીજી જગ્યા એ હેરા ફેરી કરવા જતા પકડાઇ જતા વેગેનાર ગાડી નંબરે- GJ.23.CA.6773 ની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- ગણી મો બાઇલ ફોન નંગ-૨ કિમંત રૂ. ૪૦૦૦ – મળી કુલ કિંમત રૂ.૩,૩૦,૩૦૦/- નો મુદામાલ રાખી આરોપી વિરુધ ગુનો દાખલ કરેલ છે.