
બ્રેકીંગ…….
અમરેલી-જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ પર પહોંચ્યો ડાલામથ્થો સિંહ…….

જાફરાબાદના બલાણા ગામ નજીક પહોંચ્યો સિંહ………
બલાણા ગામના તળાવની પાળે સિંહે કરી ગર્જના…….
સિંહે ગર્જના કરતો થયો મોબાઈલમાં કેદ……..
કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં છે સિંહોનો વસવાટ……..
રિપોર્ટ…. મહેશ બારૈયા – અમરેલી