આઇટીબીપી જવાન 8 કલાક સુધી સતત ચાલી માણસના મૃતદેહને તેના પરીવારને સોંપ્યો

તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) જવાનોએ તાજેતરમાં એક સ્થાનિકનો મૃતદેહને 25 કિલોમીટર કંધે ઉપાડી તેમના ધરે પહોંચાડયો..
ઉત્તરાખંડના પિથોરાગ જીલ્લાના દૂરસ્થ વિસ્તારમાં, સ્યુની ગામથી મુનસ્યરી પહોંચવા 25 કિલોમીટરના અંતર કાપી, તેને તેના પરિવારને સોંપવા પહોચ્યી તિબેટીયન બોર્ડર પોલીસ. પથ્થરમારો થતાં સ્થાનિકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતોઅનુસાર આઇટીબીપીની 14 મી કોર્પ્સને પિથોરાગ જીલ્લાની આગળની ચોકી બગદયાર નજીક સ્યુની ગામના સીમાડા ગામમાં 30 વર્ષીય સ્થાનિક યુવકના મોતની જાણકારી મળી હતી.
માહિતી મળ્યા પછી તરત જ આઇટીબીપીના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશને સુરક્ષિત રીતે અને તેનિ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે રસ્તો વાહનોની અવરજવર માટે બંધ હતો.તે
પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આઈટીબીપી જવાનોએ સ્થાનિક રહેવાસીઓની મદદથી લાશને સુનિથી આશરે 25 કિલોમીટર દૂર મુનસિયારી લઈ જવાનો નિર્ણય કર્યો. અને તેમના પરિવારજનોને લાશ સોંપી હતી.