મોરબી
મોરબી પોલીસે દાખવી માનવતા પ્રશંસનીય..!! જાણો..

દુષ્કર્મનો ભોગ બનનાર માનસિક અસ્વસ્થ મહિલાનું ૩ વર્ષનું બાળક દત્તક લઈ, તેના સાર – સંભાળ અને આગળ ભણવાની જવાબદારી પોતાના પર લઈ મોરબી પોલીસે માનવતાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું.
અસ્થીર મગજની મહીલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી તથા વીડીયો ઉતારીવીડીયો વાયરલ કરનારને રાતોરાત પકડી પાડી પકડાયેલ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરી તુર્તજ ગુન્હો દાખલ કરી આરોપીઓએ કરેલ દુષ્કર્મ અન્વયે આરોપીઓને સખતમાં સખત સજા થાય તે રીતે તપાસ હાથ ધરવામાં આવેલ છે.