દેવભૂમિ દ્વારકા
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી ભારતના મહાપુરુષોના જીવનને વર્ણવતા વિડિયો બનાવવા એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાની ઈશા પ્રણવકુમાર શુક્લએ ભાગ લીધો હતો.

તેનું સર્ટિફિકેટ અને એક પુસ્તક ભેટ રુપે આપવા આ સંસ્થાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન મંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી આજ રોજ ઘેર આવી રુબરુ પહોંચાડી ગયા. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈને તથા સંસ્થાને 🙏🙏🙏