સીમાઓ પર ચાલી રહ્યો છે તણાવ પૂર્ણ સમય!!! એવામાં SCO બેટકમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ હશે આમને સામને….

ભારત અને ચીન વચ્ચે એલએસી પર ચાલી રહ્યો છે વિરોધ અને એવામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ હશે આમને સામને. વિદેશ મંત્રાલય તરફ થી એહવાલ આવી ગયું છે. કે આ સમિતિ માં પીએમ મોદી સમિતિ નું પ્રતિનિધિત્વ કરશે.

વિદેશ મંત્રાલય પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ એ કીધું છે કે 10 નવેમ્બર ના થશે બેડક. ભારત અને ચીનના વડાઓની આ બેઠક એવા સમયે થવાની છે જ્યારે છેલ્લા 6 મહિનાથી બંને દેશોની સરહદ પર તનાવ છે.બને દેશો વચ્ચે દેશની સીમાઓ પર તણાવ પૂર્ણ પરિસ્થિતિ છે. હવે જોવનું છે કે આ બેઠક થી શું નતિજા આવે છે. દેશ ની સીમાઓ પર બને દેશની સેના આમને સામને ફેસ ઓફ માં છે. આવા સમયે માં દેશના વડાઓ આમને સામને આવી રહ્યા છે.

શ્રીવાસ્તવે કહ્યું કે ભારત 30 નવેમ્બરે એસસીઓમાં સામેલ દેશોના વડાઓની શિખર બેઠકનું આયોજન કરશે જેમાં સભ્ય દેશોના વડા પ્રધાનો જોડાશે. જણાવી દઈએ કે ભારત વર્ષ 2017 માં એસસીઓનો સભ્ય બન્યો હતો.ભારત આઠ દેશોના પ્રાદેશિક જૂથ એસસીઓ સાથે પોતાનો સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સામેલ દેશોની વસ્તી વિશ્વની વસ્તીના લગભગ 42 ટકા છે. ઉપરાંત, આ દેશોનો જીડીપી વૈશ્વિક જીડીપીના 20 ટકા છે.