ટ્રેડિંગમનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં: ઘરે-ઘરે સામાન પંહોચાડતો અબ્દુલ કોરોના સંક્રમીત …

દેશમાં કોરોના વાઇરસ અટકવાનું નામ નથી લેતો. તેનો કહેર દેશના ખૂણે ખૂણામાં દેખાઈ છે અને એવામાં ટીવીના સિતારાઓ પણ આ વાઈર્સની ચપેટમાં આવી ગયા છે. હવે ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કોરોનાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. તે વખતે એપિસોડમાં અબ્દુલમાં કોરોનાના લક્ષણો બતાવ્યા છે. એ વાતથી ગોકુલધામ સોસાયટી ) માં જબરદસ્ત હંગામામચી ગયો છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના એપિસોડમાં બતાવવામાં આવી છે કે ઘર-ઘરની ચીજવસ્તુઓ પ્રચારક અબ્દુલને કોરોના છે. આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના બધા લોકો અબ્દુલ રાશન પહોંચાડે છે, પરંતુ કોઈને ખબર નથી હોતી કે તેને કોરોના છે અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોડુ થઈ ગયું હોય છે.

Taarak Mehta Ka Ooltah Chashmah written update, May 24, 2019: Abdul is disheartened as Gokuldham wasis doubt him - Times of India

જ્યારે ટાપુસેના અબ્દુલની શોપ પર ખરીદી કરવા જાય છે ત્યારે તે જુએ છે કે અબ્દુલમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે અને તે અબ્દુલથી દૂર જ ઊભી રહે છે ત્યાર બાદ ડોક્ટર હાથીને ને ત્યાં બોલાવવામાં આવે છે અને એ કહે છે કે અબ્દુલને ક્વોરંટાઇન રહેવું જોઈએ.

જો કે હજુ અબ્દુલનો કોરોના ટેસ્ટ બાકી છે તેમાં શું થશે એ હવેના એપિસોડમાં ખબર પડશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 9 =

Back to top button
Close