ગુજરાત
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ચાર રસ્તા પાસે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પલ્ટી

બ્રેકિંગ ન્યુઝ સુઈગામ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ચાર રસ્તા પાસે મંગળવારે રાત્રે ભારતીય બનાવટી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પલ્ટી મારી જતાં ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જેની વિગત સુઈગામ પોલિસ સ્ટેશને મળતા સુઈગામ પોલિસ દ્વારા સ્થળ પર પહોંચી દારૂ ભરેલી કાર નો કબજો લઈ તપાસ કરતાં ભારતીય બનાવટ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ હતી તેમાંથી 1240 નંગ ભારતીય બનાવટ દારૂ બોટલ અને ગાડીમાથી એક પીસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે કુલ ત્રણ લાખ ઓગણ ચાલિસ હજાર ત્રસો નો મુદ્દામાલ ઝડપાયો જે કબજે કરી અજાણ્યા ઈસ્મો વિરુદ્ધ પ્રોહીબેશન તેમજ સહસ્ત્ર અધીનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this