ગુજરાતસુરત

સુરત લેટેસ્ટ ન્યૂઝ..

સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં કરોડોની કિંમતના નશીલા પદાર્થને પકડી પાડ્યો હતો. પલસાણાના સાકી ગામે આવેલા શ્રી રેસિડન્સીના બીજા માળે ફ્લેટ નંબર 204 માંથી કરોડો રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો છે. 1142.74 કિલો ગાંજો જેની કિંમત 1,14,27,400

આ પણ વાંચો..

ઓલિમ્પિક 2021: હોકીમાં ભારતની જીત, ન્યૂઝીલેન્ડને હરાવ્યું..

SOG પોલીસે વિકાસ બુલી ગોડા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંજો ઓરિસ્સાથી લાવી તેનું છૂટક વેચાણ કરતા હતા. આ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કર્યા. આ પ્રકરણમાં અન્યો હજુ પણ લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 1 =

Back to top button
Close