સુરત
સુરત: ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો.

સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ.
ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ને ઘાયલ યુવક રાકેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ જાણવા મુજબ રાકેશ ની હાલત બોવ ગમ્ભીર છે તે જાણવા મળી રહ્યું છે.
દિવસે ને દિવસે હવે સુરત ભી ક્રાઇમ સિટી બનતું જાય છે.