દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો..

તેજ પવન સાથે વીજળીના કડાકા સાથે રાવલ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન. સૂર્યાવદર, રાવલ,ટંકારીયા,દેવળીયા નાવદ્રા સહિતના વિસ્તારોમાં વીજળી ના કડાકા ભડાકા વરસાદ ચાલુ. વરસાદ આવતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન.કલ્યાણપુર પંથકમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું…

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close