
જે લોકો કહે છે કે સફળતા તમારા નસીબ ઉપર નિર્ભર છે તો કદાચ તેઓ ખોટું વિચારે છે. જીવનમાં સફળ થવા માટે ફક્ત નસીબ નહિ પરંતુ તમરી કામ પ્રત્યે ની લગન અને તેના પ્રત્યે ની મેહનત તમને સફળ બનાવે છે. બોલીવુડ ના આજે સુપરસ્ટાર ગણતા નવાઝુદ્દીન સિદ્દીકી વિશે આપણે વાત કરીશું.

નવાઝુદ્દીન સિદ્દીકી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલા નાના ગામ બુધનાના છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ હરિદ્વારથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને બરોડામાં મુખ્ય રસાયણશાસ્ત્રી તરીકે તેમના પરિવારને ટેકો આપવા માટે કામ શરૂ કર્યું હતું. પરંતુ તેમના સપના ખૂબ મોટાં હતા તેમને કઈક મોટું કરી જવાની ચાહ હતી.અને તેમને થિયેટરમાં પણ ખૂબ શોક હતો તેથી તે દિલ્લી જાઈને થિયેટર માં કામ કરવા લાગિયા. પરતું થિયેટરમાં પૈસા નતા મળતા તેથી તેઓ એ ચોકીદર નોકરી ચાલુ કરી દીધી. તે પછી તેણે પોતાની નાટક આવડત પૂરી કરવા માટે નેશનલ સ્કૂલ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો. તે ત્યાંથી 1996 માં ત્યાંથી પસાર થઈ ગયો હતો અને મુંબઇ જતા પહેલા ચાર વર્ષ સુધી દિલ્હીમાં કામ કર્યુ હતું.

બીજાના જીવનની જેમાં તેના જીવનમાં પણ ઘણા ઉતાર ચડlવા જોયા છે.નવાઝુદ્દીના મિત્ર તેને હમેશાં કેહતા હતા કે તું શું હીરો બનીશ. નવાઝુદ્દીન એ આપણા સમાજની ઘણી ધારણાઓ ને ખારીજ કરી છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના જીવનમાં ખૂબ સઘર્ષ કર્યો છે. મુંબઈ ગયા પછી તેઓ રોજ સ્ટુડિયો ના ધાકlખાતા હતા. એક આશા માં કે કોઈ તો કામ આપસે. ઘણા સઘર્ષ પછી તેમણે એક રોલ ઓફર થયો એ પણ ખૂબ નાનકડો રોલ.સરફરોશ મૂવીમાં.
ઘણા સમય પછી તેમને એક મૂવીમાં સરખી રીતે રોલ મળિયો. અને એ મૂવી નું નામ હતું ધબ્લેક ફ્રાઇડે 2007. એના પછી તેઓ ઘણl નાના મોટા રોલ મળતા રહયા. અને તેમની કિસ્મત નો દરવાજો ગેગન્સ ઓફ વસેપુર થી ખૂલી ગયો તે મૂવી મા તેમના કિરદાર ને ખૂબ વખાણ વામાં આવિયો હતો.તેના પછી તો તેઓ ઘણી બ્લોકબસ્ટર મૂવીજ આપી છે. કહવ્યા છે કે મેહનત કરતાં રહો તમારા કામ પાછળ એક ના એક દિવસ એ કામનું પરિણામ જરૂર મળશે
નવાઝુદ્દીન સિદ્દીકી આજે બોલીવુડ ચમકતો સિતારો છે. જેના આટલા ઉતાર ચડવા પછી હાર નથી માંની. પોતાના સપનાંને એને હકીકત માં તબદીલ કરી દીધા છે. અને પોતે એક વિવિધતા ધરાવતો કલાકાર છે. જે ગમે તે રોલ ને પૂણ મેહનત અને લગન થી નિભાવે છે. બસ હમેશાં પોતાના સપના પાછળ પડીયા રહો અને તેને હશીલ કરવાની મેહનત કરો..