ગુજરાત
ગિરનારની લીલી પરિક્રમા અંગે ગુજરાત સરકારનો કડક ફેંસલો..

મહા વાવાઝોડાને કારણે 4 થી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને જોતા 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. રાજ્યમાં ધીરે-ધીરે કોરોના સંક્રમણ ફેલાતું જાય છે. ત્યારે રાજ્ય સરકાર નવરાત્રિ-દિવાળીથી લઇને અનેક તહેવારો પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં દર વર્ષે ગીરનારમાં લીલી પરિક્રમા યોજાતી હોય છે.

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનાં જણાવ્યા અનુસાર દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતા હોય છે. આ વખતે મહા વાવાઝોડાને કારણે 4થી 5 દિવસ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેને જોતા 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. તે પહેલાં પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.