ગુજરાત
આણંદ અને વિદ્યાનગરના અમુક વિસ્તારમાં વિચિત્ર દુર્ગંધ પ્રસરતા તંત્ર સચેત..ગેસ લીકેજ થયો હોય એવી અટકળો….

આણંદ શહેર તેમજ વિદ્યાનગરના અમુક વિસ્તારમાં કોઈ ગેસ લીકેજ થયો હોય તેમ વાતાવરણમાં દુર્ગંધ પ્રસરી ચિંતાનો માહોલ થતા તંત્ર દોડતું થયું હજુ સુધી દુર્ગંધ નું ઉદગમ સ્થાન જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ પાસે પણ આ બાબતની કોઈ માહિતી નથી આણંદ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં રહેતા રહીશો પોતાના નજીકના મિત્રો તેમજ તને ફોન કરી જાણી રહ્યા છે કે આ દુર્ગંધ આવેછે ક્યાં થી.હજુ સુધી હવામાં ફેલાઈ દુર્ગંધ નું ઉદગમ સ્થાન મળ્યું નથી.