પવિત્ર દ્વારકધામને મેલું બનાવતા સટ્ટાબાજો-હારજીતના ક્રિકેટ સટ્ટના સોદાઓ કરી નાણાની હરાજી કરતા…

પ્રેસ નોટ
દ્વારકા પો.સ્ટે. વિસ્તારના રામધુન મંદિર પાસે આવેલ રોડ ઉપર જાહેરમા લાઇવ મેચ ચાલુ ક્રિકેટ મેચમા ઓનલાઇન આઇ.ડી.માં
હારજીતના ક્રિકેટ સટ્ટના સોદાઓ કરી નાણાની હાર
જી કરી ક્રિકેટનો સટ્ટો રમતા કુલ રૂ.૧૬૦૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી
પાડતી દ્વારકા પોલીસ
મi ,
મે.દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોષી સાહબે તેમજ ના.પો અધિ. સાહેબશ્રી ચૌધરી સાહબે ની સુચના
નાથી હાલમાં ચાલી રહેલ આઇ.પી.સી.એલ. ક્રિકેટ મેચમાં લાઇવ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી પૈસાની હારજીતનો જુગાર રમતી
પ્રવૃતી સંદતર ડામવા માટે સુચના મળેલ હોય જેથી પો.ઇન્સ પી.બી.ગઢવી સાહબે ના માર્ગદર્શન હેઠળ અને દ્વારકા પો.સ્ટે.ના
સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. નરેશભાઇ જેઠાભાઇ ગોજીયા તથા
હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ખાનગી રાહે સયુંકત બાતમી હકીકત આધારે દ્વારકા રામધુન મંદિર પાસે આવેલ રોડ ઉપર
જાહેરમાં આરોપીઓએ પોતાના અંગત ફાયદા સારૂ પોતાના મોબાઇલ ફોનમા MOONEYCH99.COM નામની વેબસાઇટ
ઉપર દુબઇ મા રમાતી ક્રિકેટ મેચ દિલ્લી કેપીટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે લાઇવ મેચ ચાલુ ક્રિકેટ મેચમાં હારજીતનો ક્રિકેટ
સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી જુગાર રમી રમતા જુગાર રમવાના સાધનો મોબાઇલ ફોન નંગ-૧
કી.રૂ.૬૦૦૦/- તથા રોકડ રૂપિયા રૂ.૧૦,૦૬૦/- મળી કુલ રૂ.૧૬,૦૬૦/- ના મુદામાલ સાથે મળી આવી આરોપી નાર વાળાએ
આરોપી ને. ૧ વાળાને હારજીતનો ક્રીકેટનો સટ્ટો રમવા માટે આઇ.ડી. આપી અને પોતે ભાવફેરની હારજીતના સોદાઓ ક્રીકેટ
મેચના સેસન અને મેચના હારજીત પરીણામ ઉપર નાણાકીય સોદાઓની કપાત આરોપી ને(૨) પ્રવિણ ઉર્ફે પવલો વાઘેર
રહે. દ્વારકા વાળા પાસે કરાવતા હોય જેને અટક કરવા બાકી હોય અને આગળની તપાસ દ્વારકા પો.સ્ટે. દ્વારા હાથ ધરવામાં
આવેલ છે.
આરોપીઓના નામ
(૧) ધવલભાઇ ગોપાલભાઇ થોભાણી જાતે.લોહાણા ઉવ.૩૦ ધંધો, વેપાર રહે.લક્ષ્મી નામેન્ટ બ્લોક ની જલારામ સોસાયટી
દ્વારકા
(૨) (ફરારી) પ્રવિણ ઉર્ફે પવલો વાઘેર રહે.દ્વારકા