ક્રાઇમદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
મીઠાપુરના હદ વિસ્તારમાંથી માદક દ્રવ્યોના વિશાલ જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી એસઓજી

દ્વારકાના મીઠાપુર હદ વિસ્તારમાંથી દ્વારકા એસ.ઓ.જી. પોલીસને માદક દ્રવ્યનો વિશાળ જથ્થો મળી આવતા ચકચાર મચી છે.
આધારભૂત વતુઁળો માથી મળતી માહીતી મુજબ દ્વારકાના મીઠાપુર હદ વિસ્તારમાંથી દ્વારકા એસ.ઓ.જી. પોલીસને ત્રણથી પાંચ કી.ગ્રા. જેટલો વિશાળ માદક દ્રવ્યનો જથ્થો તેમજ બે શખ્સોની અટકાયત કરી છે. દ્વારકા એસઓજીએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.