
જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલએ જોડીયા ખાતે આવેલ રેફરલ
હોસ્પીટલમાં કોવીડ -19 માટે શરૂ કરવામાં આવેલ કોવીડ હોસ્પીટલની મુલાકાત લીધેલ આ મુલાકાત..
આ વખતે ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ પાસે હોસ્પીટલમાં તાત્કાલીક એબ્યુલન્સ ફાળવવામાં આવે, તેમજ ઓકસીજન માટેનો ફલોમીટર ની તંગી છે તે બાબતે ત્યાના ડોકટરોએ રજુઆત કરેલ હતી.

આ હોસ્પીટલની મુલાકાત વખતે ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, રસીકભાઈ ભંડેરી
ચેરમેનશ્રી માર્કેટીંગ યાર્ડ – ધ્રોલ, જેઠાલાલ અધૂરા પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત જોડીયા, દિપેન્દ્રસિંહ
સોઢા, મગનભાઈ ભરવાડ, હાર્દિકભાઈ લીંબાણી, અરવિંદભાઈ ભીમાણી..
અહેવાલ: paresh anadkat