ગુજરાત
રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય..

દેશ સહીત રાજ્યમાં વધતા કોરોનાના કહેર વચ્ચે આજે
રૂપાણી સરકારે સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં
કોવીડ સાધનો પર IGST વેરો સરકાર ભોગવશે તેવી
જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે
અમુક પ્રકારના સાધનો વિદેશથી માંગવામાં આવી રહ્યા
છે. ત્યારે વિદેશથી મંગાવામાં આવતા સાધનો પરનો
વેરો સરકાર ભોગવશે, આયાતકાર પર વેરાનું ભાર
નહીં આવે અને સાધનો રાહતભાવે ઉપલબ્ધ થઇ
શકશે.