SBI એ મિનિમમ બેલેન્સની મર્યાદા ઘટાડી,

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 45 કરોડ ગ્રાહકોને રાહત આપી છે. SBIએ મેટ્રો અને ગ્રામિણ ક્ષેત્ર માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે.હવે મેટ્રો અને અર્બન સિટીઝ માટે સરેરાશ માસિક બેલેન્સ 3 હજાર રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે આ 1 હજાર રૂપિયા કરી દીધી છે. આ સાથે જ મિનિમમ બેલેન્સ મેઈનટેઈન નહી કરવા પર લાગતો ચાર્જને પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
SBIએ આ નવા નિયમથી લગઊગ 45 કરોડ ગ્રાહકોને રાહત મળશે. મિનિમમ બેલેન્સ મેઈનટેઈન નહી કરવા પર 5 થી 15 રૂપિયાનો ચાર્જ અને GST અલગથી લાગે છે.

SBIએ અપ્રિલ 2017માં મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જને લાગૂ કર્યો હતો.એજ્યૂકેશનલ લો સંબંધિ પેમેન્ટ સામેલ નથી. વિદેશ પ્રવાસના હેતુથી લઈને મોકલવામાં આવેલા પૈસા પર TCS વસૂલ કરવામાં આવશે. આ રકમ સાત લાખથી ઓછો હશે ત્યારે પણ TCS લાગુ થાય છે. બેંકે એક ઓક્ટોબરથી ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને પણ લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ એક નાણાંકિય વર્ષમાં 7 લાખથી વધારે રેમિટેંસ મોકલવા પર તેને લાગૂ કરવામાં આવશે.