ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી.

રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ચારેક દિવસ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર-મધ્ય ગુજરાત સહિત બીજા ભાગો કોરા રહેશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − thirteen =

Back to top button
Close