રાષ્ટ્રીય
PM મોદીના જન્મદિવસે સલમાનની હટકે ટ્વીટ વાયરલ.

આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થઈ ગયા છે.આજના દિવસે તેમને દેશવિદેશ માંથી જન્મદિવસની શુભેછા મળી રહી છે.
આજે બોલિવૂડ ના સુપરસ્ટાર સલમાન ખાનની એક ટ્વીટ સોસ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

સલમાન ખાન : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખુબ ખુબ બધાઈ અને હજુ તો કેટલાય જન્મદિવસ આવવાના બાકી છે.