સ્પોર્ટ્સ

રોહિત શર્મા પોતાની સાથે 9 બેટ લઈને યુએઈ ગયો છે જાણો શુ કહે છે રોહિત શર્મા..

‘હિટ મેન’ તરીકે ફેમસ રોહિતે શર્મા જણવ્યું કે હું જ્યારે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમું છું ત્યારે બેટ એક કે બે મહિના સુધી જ ટકી શકે છે. સામાન્ય રીતે મારું બેટ લાંબો સમય ટકી જાય છે, લગભગ 3-4 મહિના. ટી20માં બોલને વધુ હિટ કરવાની જરૂર પડે છે. અનેક નવા પ્રકારના શોટ અંગે પ્રેક્ટિસ કરવી પડે છે. આથી બેટ તૂટવાનો દર વધારે રહે છે.

આપણે બધાયે રોહિત શર્મા ની બેટિંગ જોયેલી જ છે તેના દરેક બેટિંગ શોર્ટ અલગ અલગ હોય છે. રોહિતનો દર એ હર એક ક્રિકેટ પ્રેમી સમજી શકે છે. રોહિતે  જણવ્યું કે જો બેટ તૂટી જાય તો નવું મગાવવામાં મુશ્કેલી થઈ શકે છે. અત્યારે ખબર નહીં કુરિયર સમયસર પહોંચશે કે નહીં. તેજ કારણ થી હું 9 બેટ લાઈવો છું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close