સૌરાષ્ટ્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા રોબોર્ટ નર્સ


રાજકોટ સિવિલ હોસ્પિટલ માં હવે થી રોબોર્ટ નર્સ કરશે સારવાર
હવે થી રોબોર્ટ નર્સ કરશે કોરોના દર્દીની સારવાર આ નર્સ દર્દી ના ટેમ્પરેચર ચેક,ભોજન પીરસશે,દવા આપશે, જ ક્વિઝ વિભાગ માં રહેશે આજે થાય રહ્યું છે પ્રથમ ટ્રાયલ. આ પાઇલોટ પ્રોજેક્ટ પ્રથમ વાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉપયોગી બનશે.

L & T કંપની દ્વારા બનાવ માં આવ્યા છે આ રોબોર્ટ. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ માં આવા ચાર રોબોર્ટ નર્સ ફાળવવમાં આવ્યા છે. ગુજરાત સી.એસ.આર આ રોબોર્ટ ની દેખરેખ કરશે।

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 16 =

Back to top button
Close