રાષ્ટ્રીય

ભારતમાં સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે Reliance Jio

જાણો કેવુ છે પ્લાનિંગ

મુંબઇઃ મુકેશ અંબાણીની રિયાલન્ય જિઓ હવે સ્માર્ટફોન માર્કેટમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, જિયો બહુ જલ્દી 10 કરોડથી વધુ સ્માર્ટફોન લઇને આવી રહી છે. ખાસ વાત એ છે કે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સાથે સાથે ડેટા પેક્સ પણ આપવામાં આવશે. સુત્રોનુ માનીએ તો જિઓ ગૂગલના પ્લેટફોર્મ પર કામ કરનારા 10 કરોડથી વધુ સસ્તા સ્માર્ટફોન બહાર બનાવવા માંગે છે.

ખાસખાસ વાત એ છે કે જો જિઓ આ સસ્તો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરશે તો ચીની કંપનીઓને જબરદસ્ત એ ટક્કર મળશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − five =

Back to top button
Close